Tuesday, 31 March 2015

તા- ૦૬/૦૪/૨૦૧૫ના વિદ્યાસહાયક ભરતીના સ્થળ ફેરફાર  નવુ સ્થળ ઃ જિલ્લા પ્રોજેકટ કચેરી, સર્વ શિક્ષ અભિયાન, કરણસિહજી હાઇસ્કુલ કેમ્પસ, સીટી ગેસ્ટ હાઉસની સામે, કરણસિહજી મેઇન રોડ, રાજકોટ.

...

CURRENT AFFAIRS

૧) તા. ૨૯/૩/૧૫ ના રોજ વિશ્વકપ સંપન્ન થયો, આગામી વિશ્વકપ ૨૦૧૯ માં ઈંગ્લેન્ડમાં યોજાશે, જેમાં આઈ.સી.સી. દ્વ્રારા ૧૦ ટીમો ભાગ લેશે. ૨) ગઈકાલ થી દિલ્હીમાં ચાવવાની કોઈપણ તમ્બાકુ પર પ્રતિબંધ લાગવવામાં આવ્યો. ૩) બાંગ્લાદેશના ઢાંકા યુનિર્વિસટીના ડૉ મહેમુદ યુનુસને નબળા વર્ગને પગભર બનાવવા માટે લઘુ ધિરાણનો સિધાંત આપવા બદલ ૨૦૦૮ નું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. ૪) અત્યાર સુધીના વિશ્વકપની ફાઈનલ મેચ જોવા...

Padma Vibhushan

S. No.Name of the AwardeeDisciplineState/Domicile 1.Shri L. K. AdvaniPublic AffairsGujarat 2.Shri Amitabh Bachchan ArtMaharashtra 3.Shri Prakash Singh BadalPublic AffairsPunjab 4.Dr. D. Veerendra HeggadeSocial Work Karnataka 5.Shri Mohammad Yusuf Khan alias Dilip Kumar Art Maharashtra 6.Shri Jagadguru Ramanandacharya Swami Rambhadracharya Others Uttar Pradesh 7.Prof. Malur Ramaswamy Srinivasan Science...

Monday, 30 March 2015

गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड द्वारा विग्नान प्रवाह सेमेस्टर चार के ५० मार्क्स की ओ.एम्.आर.की आन्सर की घोषित की हे,निचे दी गई लिंक पर क्लीक करके आप आन्सर की डाऊनलोड कर सकते हे.

गुजरात बोर्ड साइन्स सेमेस्टर ४ बायोलोजी आन्सर की २०१५ गुजरात बोर्ड साइन्स सेमेस्टर ४ आन्सर की २०१...

SAFARI E-MAGAZINE

‘સફારી’ ની સાડા ત્રણ દાયકા લાંબી સફરનું અઢીસોમું સીમાચિન્હ સુપર સવાલ : ભારતમાં સેંકડો જણાનો ભોગ લેનાર સ્વાઇન ફ્લુનો વાઇરસ કયાં, ક્યારે અને કેવી રીતે ઉદ્‌ભવ્યો ? મૃત્યુ પછી પંચમહાભૂતમાં ભળી જવાની ‘કુછ નયા હો જાય’ જેવી અવનવી રીતો ફક્ત મનુષ્ય નહિ, પ્રાણી-પંખીઓ પણ બગાસું ખાય છે --પણ કેમ ? એક વખત એવું બન્યું... આઝાદીના ક્રાંતિકારોને કાળાપાણીની પાશવી સજા આપવા CLICK HERE   જ્યારે ભારતની અંગ્રેજ હકૂમતે...

રાજયે છેલ્લા દાયકામાં સરેરાશ ૧૦% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ આપેલ છે. આ વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા I-ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કરેલ છે.

CLICK HERE TO SEE I-KISHAN WEBSI...

Sunday, 29 March 2015

NOBEL PRIZE WINNER OF INDIA

1913: Literature: Rabindranath Tagore; was also the first Asian to win the prize 1930: Physics: C. V. Raman 1968: medicine: Har Gobind Khorana; US citizen of Indian origin 1979: Peace: Mother Teresa; Indian citizen of Albanian origin 1998: Economics: Amartya Sen 2009: Chemistry: Venkatraman Ramakrishnan; US citizen of Indian origin 2014: Peace: Kailash Sathyarthi (first Indian-bo...

FIRST WOMEN IN INDIA

First women's court in India: Malda, West Bengal (24/1/2013)[25] Graduates: Kadambini Ganguly and Chandramukhi Basu, 1883 The first woman Honours Graduate: Kamini Roy, 1886 Head of an Undergraduate Academic Institution: Chandramukhi Basu, 1888 The first woman Director General of Police: Kanchan Chaudhary Bhattacharya Honours Graduate: Kamini Roy (1886) The first woman to receive Nobel Prize: Mother...

જે મિત્રો GTU ની CCC Practical Exam ની તૈયારી કરતા એ એ દોસ્તો માટે Gujarati Indic Input (shruti) ની જરૂર પડે છે. ગુજરાતી ટાઈપીંગ માટે આ Gujarati Indic Input (shruti) ઉપયોગી બનશે. જેના દ્વારા સરળતાથી ગુજરાર્તી ટાઈપીંગ કરી શકાશે. Gujarati Indic Input (shruti) તમારા કમ્પ્યુટરમાં ઈસ્ટોલ કર્યા ચાલુ કરવા માટે Alt + Shift કી દબાવીને શરુ કરી શકશો અને બંધ કરવા માટે પણ Alt + Shift બંધ કરી શકાશે. તો મિત્રો તમારા કમ્પ્યુટરમાં Gujarati Indic Input (shruti) નાં હોય તો નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી તમે પણ ગુજરાતી ટાઈપીંગની મજા માની શકશો.

Gujarati  Indic Input (shruti) Vista/Windows-7 32 Bit. ::  Click 64 bit.  :: click Typing information :: click here...

Saturday, 28 March 2015

Friday, 27 March 2015

Thursday, 26 March 2015

એક મોટા ડૉક્ટર. ડૉક્ટર ભારે ભલા. ગરીબ લોકો પર ઘણો પ્રેમ રાખે. ગમે તેવું કામ મૂકીને ય કોઈ ગરીબની સેવા કરવા દોડી જાય. પૈસાવાળા પાસે ઘણા પૈસા લે. પણ એ જ દવા જો ગરીબને આપવાની હોય તો મફતને ભાવે આપે. પૈસા વગરના બિચારા લોકો બીજું તો કશું આપી શકે નહીં. એટલે ડૉક્ટરને આશીર્વાદ આપે. એક દિવસ કોઈએ ડૉક્ટરને પૂછ્યું : ‘ડૉક્ટર સાહેબ, તમે ગરીબોની દવા મફત કેમ કરો છો ? બીજા ડૉક્ટરો તો બરાબર કસીને ફી લે છે. ગરીબ કે...

ખોટી નકલ – રમણલાલ ના. શાહ એક ફકીર એક વાર એક જંગલમાં થઈને પસાર થતો હતો. એણે જંગલમાં એક જગાએ એક શિયાળને સૂતેલું જોયું. શિયાળના આગળના બંને પગ અકસ્માતથી ભાગી ગયેલા હતા, અને એ ચાલી શકતું ન હતું. ફકીરને નવાઈ લાગી. ભરજંગલમાં, હાલવા-ચાલવાને અશક્ત એવા આ શિયાળને રોજ કોણ ખવડાવતું હશે ? એણે બની શકે તો આ બાબત પાકી...

DR.I.K. VIJALIVALA

ઉપરવાળો સૌ સારાં વાનાં કરશે ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા September 5th, 2007 | પ્રકાર : સત્ય ઘટનાઓ | 48 પ્રતિભાવો » [‘સાયલન્સ પ્લીઝ !’ પુસ્તકમાંથી સાભાર.] ‘હવે શું થશે?’ આ એક જ પ્રશ્ન બધાના મનમાં ઘુમરાતો હતો. દરેકના કાનમાં વગર બોલ્યે પણ આ સવાલ પડઘાતો હતો. અનિશ્ચતતાના ઓછાયા નીચે પસાર થતો સમય આફતના કાળ કરતાં પણ દુષ્કર હોય છે. થાકીને લોથ થઇ ગયેલાં ચરણોને મંજિલ નજીક લાગતી હોય ત્યાં જ આડો હિમાલય જેવો પર્વત...

સાવ સીધું છે ગૂંચવાવું શું, કાળું ધાબું છે એમાં જાવું શું. એ નથી જાણતા રિસાવું શું ! તો કહો એમને મનાવું શું ! એણે આપ્યું નહીં કશુંય મને, બંધ મુઠ્ઠીમાં હું છુપાવું શું ! વહી ગઈ એમ વિસરાઈ ગઈ, જિંદગીમાં કહો ભુલાવું શું ! કંઈ નથી આવતું બીજું મોઢે, એક બગાસું છે એમાં ખાવું શું ! - ભરત વિંઝ...

ભીડ ભરેલો ભરચક છું હું કોલાહલની છાલક છું હું ઘડિયાળોની ટકટક છું હું આ નગરની વાચાળે. એકાંતે અટવાતો ચાલું મારાથી અકડાતો ચાલું હું જ મને અથડાતો ચાલું આ સફરની વાચાળે. -મનોજ ખંડેર...

શ્યામસુંવાળું સીસમ જેવું અંધારું કિરણની કરવતથી વ્હેરાય રજ રજ અજવાળું થૈ ખરે પવનમાં ઊડે પાંદડે બેસી ફરફરે ! પતંગિયાની પાંખો ઉપર તરે, પાણીમાં બૂડે રેતકણોમાં તળિયે ચળકે મીન થઈને સળકે આભ થઈને પથરાય કીકીના કાજળમાં કલવાય ટપકું થૈને ઝળકે! – જયંત પ...

Nice .............................lines................ कोई टोपी तो कोई अपनी पगड़ी बेच देता है.. मिले अगर भाव अच्छा, जज भी कुर्सी बेच देता है, तवायफ फिर भी अच्छी, के वो सीमित है कोठे तक.. पुलिस वाला तो चौराहे पर वर्दी बेच देता है, जला दी जाती है ससुराल में अक्सर वही बेटी.. के जिस बेटी की खातिर बाप किडनी बेच देता है, कोई मासूम लड़की प्यार में कुर्बान है जिस पर.. बनाकर वीडियो उसका, वो प्रेमी बेच देता है, ये कलयुग है, कोई भी चीज़ नामुमकिन नहीं इसमें.. कली, फल फूल, पेड़ पौधे सब माली बेच देता है, किसी ने प्यार में दिल हारा तो क्यूँ हैरत है लोगों को.. युद्धिष्ठिर तो जुए में अपनी पत्नी बेच देता है...!! धन से बेशक गरीब रहो पर दिल से रहना धनवान अक्सर झोपडी पे लिखा होता है "सुस्वागतम" और महल वाले लिखते है "कुत्ते से सावधान"

...

101 ગુજરાતી કહેવતો.. તમને કેટલી કેહવત યાદ છે? ૧, બોલે તેના બોર વેચાય ૨. ન બોલવામાં નવ ગુણ ૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન ૪. ડાહ્યી સાસરે ન જાય અને ગાંડીને શીખામણ આપે ૫. સંપ ત્યાં જંપ ૬. બકરું કાઢતા ઉંટ પેઠું ૭.રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં ૮. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય ૯. બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો ૧૦. લૂલી વાસીદું વાળે અને સાત જણને કામે લગાડે ૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો ૧૨. ખાલી ચણો વાગે ઘણો ૧૩. પારકી મા જ કાન વિંધે ૧૪. જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી ૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય ૧૬. દૂરથી ડુંગર રળિયામણાં ૧૭. લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે ૧૮. શેરને માથે સવાશેર ૧૯. શેઠની શીખામણ ઝાંપા સુધી ૨૦. હિરો ઘોઘે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને પાછો આવ્યો ૨૧. વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં ૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ ૨૩. રામ રાખે તેને કોણ ચાખે ૨૪. ઊંટના અઢાર વાંકા ૨૫. ઝાઝા હાથ રળીયામણાં ૨૬. કીડીને કણ ને હાથીને મણ ૨૭. સંગર્યો સાપ પણ કામનો ૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર ૨૯. નાચ ન જાને આંગન ટેઢા ૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે ૩૧. ચેતતા નર સદા સુખી ૩૨. સો દાહ્ડાં સાસુના એક દા‘હ્ડો વહુનો ૩૩. વાડ થઈને ચીભડાં ગળે ૩૪. ઉતાવળે આંબા ન પાકે ૩૫. સાપ ગયા અને લીસોટા રહી ગયા ૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે ૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે ૩૮. કાશીમાં પણ કાગડા તો કાળા જ ૩૯. કૂતરાની પૂંછડી જમીનમાં દાટો તો પણ વાંકી ને વાંકી જ ૪૦. પુત્રનાં લક્ષણ પારણાંમાં અને વહુનાં લક્ષણ બારણાંમાં ૪૧. દુકાળમાં અધિક માસ ૪૨. એક સાંધતા તેર તૂટે ૪૩. કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં ૪૪. મા તે મા, બીજા વગડાનાં વા ૪૫. ધીરજનાં ફળ મીઠાં ૪૬. માણ્યું તેનું સ્મરણ પણ લહાણું ૪૭. કૂવામાં હોય તો હવાડામાં આવે ૪૮. સો સોનાર કી એક લૂહાર કી ૪૯. રાજાને ગમે તે રાણી ૫૦. કાગનું બેસવું અને ડાળનું પડવું ૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા ૫૨. ગાંડાના ગામ ન હોય ૫૩. સુકા ભેગું લીલું બળે ૫૪. બાવાનાં બેઉ બગડે ૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય ૫૬. વાવો તેવું લણો ૫૭. શેતાનનું નામ લીધું શેતાન હાજર ૫૮. વખાણેલી ખીચડી દાઢે વળગી ૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે ૬૦. સંગ તેવો રંગ ૬૧. બાંધી મુઠી લાખની ૬૨. લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ ૬૩. નાણાં વગરનો નાથીયો ,નાણે નાથાલાલ ૬૪. લાલો લાભ વિના ન લોટે ૬૫. હિમ્મતે મર્દા તો મદદે ખુદા ૬૬. પૈની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી ૬૭. છાશ લેવા જવું અને દોહણી સંતાડવી ૬૮. ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો ૬૯. ધરમની ગાયનાં દાંત ન જોવાય ૭૦. હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો ૭૧. સીધું જાય અને યજમાન રીસાય ૭૨. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો ૭૩. હસે તેનું ઘર વસે ૭૪. બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના ૭૫. ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે ૭૬. ભેંસ આગળ ભાગવત ૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આટો ૭૮. રાત થોડી ને વેશ ઝાઝા ૭૯. ના મામા કરતાં કાણો મામો સારો ૮૦. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે ૮૧. મન હોય તો માંડવે જવાય ૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે ૮૩. પારકી આશ સદા નીરાશ ૮૪. ઘરકી મૂર્ઘી દાલ બરાબર ૮૫. બાર વર્ષે બાવો બાલ્યો ૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા ૮૭. ભાવતું હતું ને વૈદે કીધું ૮૮. જેને કોઇ ન પહોંચે તેને તેનું પેટ પહોંચે ૮૯. નામ મોટા દર્શન ખોટા ૯૦. લાતોના ભૂત વાતોથી ન માને ૯૧. ગા વાળે તે ગોવાળ ૯૨. બાંધે એની તલવાર ૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા ૯૪. ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા ૯૫. મારું મારું આગવુ ને તારું મારું સહીયારું ૯૬. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય ૯૭. આંધળામાં કાણો રાજા ૯૮. ઈદ પછી રોજા ૯૯. ખાડો ખોદે તે પડે ૧૦૦. ક્યાં રાજા ભોજ , ક્યાં ગંગુ તલી ૧૦૧. નમે તે સૌને ગમે.

...

રાજ્યના શિક્ષણ વિભાગે આગામી૨૦૧૫-૧૬ના વર્ષ દરમિયાન અમલમાં મૂકવા માટે સંખ્યાબંધ નવા નિર્ણયો લીધા છે. રાજ્યના શિક્ષણ વિભાગે આગામી૨૦૧૫-૧૬ના વર્ષ દરમિયાન અમલમાં મૂકવા માટે સંખ્યાબંધ નવા નિર્ણયો લીધા છે.જેમાં અત્યંત મહત્વનો નિર્ણય એ છે કે, માધ્યમિક શિક્ષણમાં સરકાર હવેથી કોઈ નવી ગ્રાન્ટેડ શાળા મંજૂર કરવાની ન હોવાથી તમામ નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટે નવી ગ્રાન્ટ નીતિને અમલમાં મૂકશે.ગ્રાન્ટેડ શાળાઓ માટે ગ્રાન્ટની જૂની નીતિ અમલમાં રહેશે.જે મુજબ હવેથી આવી શાળાઓને વિદ્યાર્થી દીઠ વાર્ષિક કુલ રૂપિયા ૭૫૦૦ની ગ્રાન્ટ આપી દેશે.એમાં પણ જે શાળાના વિદ્યાર્થીઓ ૭૫ ટકાથી વધુ માર્કસ લાવશે તે શાળાને તેટલા વિદ્યાર્થી દીઠ અપાતી ગ્રાન્ટમાં ૧૦ ટકાનો વધારો અપાશે. આ નિર્ણયને કારણે શાળામાં શિક્ષણની ગુણવત્તા સુધરશે. આ ઉપરાંત સરકાર 'ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ' અમલમાં મૂકશે.જેના કારણે તમામ બાળકો ઉપર સરકાર સીધી નજર રાખી શકશે અર્થાત બાળક શાળામાં દાખલ થયા બાદથી તે ક્યારે શાળા છોડી ગયો,અન્ય કઈ શાળામાં દાખલ થયો, કે અભ્યાસ છોડી ગયો, તે અત્યારે શું કરે છે ? સહિતની તમામ બાબતો ઉપર સરકારનું મોનીટરિંગ રહેશે અને તેના આધારે શિક્ષણનું પ્રમાણ તથા સત્ર બંને સુધારી શકાશે. વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગના બજેટ પરની ચર્ચાને અંતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે,ગરીબ પ્રવેશ અપાવવા સરકાર ફી પેટે વાર્ષિક રૂપિયા ૧૦ હજાર અને બાળકોને યુનિફોર્મ તથા બૂટ માટે રૂપિયા ૩ હજાર મળીને કુલ ૧૩ હજારની સહાય કરશે. શિક્ષકોની બદલીમાં ચાલતી ગેરરીતિને ડામવા માટે સરકારે પ્રાયોગિક ધોરણે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને પોરબંદરમાં ઓનલાઈન બદલીની પ્રથા દાખલ કરી હતી.જે ૧૦૦ ટકાસફળ થતાં હવેથી તેનો અમલ આખા રાજ્યમાં કરવાનો નિર્ણય લેવાયો છે.જેના કારણે શિક્ષકની સિનિયોરીટી, તેના મેરિટ પ્રમાણે આપોઆપ શિક્ષકની ઓનલાઇન અરજીના આધારે બદલી થઈ જશે.એમાં કોઈની લાગવગની જરૂર નહીં પડે. ગુજરાત શિક્ષણમાં ૮મા ક્રમે છે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રીએ કબૂલ્યું હતું કે, શિક્ષણમાં ગુજરાતનો નંબર ૮મો છે.જે અગાઉ ૧૮મો હતો એટલે કે ભાજપ સરકારના પ્રયત્નોને કારણે દેશમાં ગુજરાતના શિક્ષણના સ્તરમાં જોરદાર સુધારો થયો છે.એમાં પણ પ્રાથમિક શિક્ષણમાં ગુજરાત દેશમાં ૬ઠ્ઠા ક્રમે છે અને અપર પ્રાઈમરીમાં ગુજરાત ૮મા ક્રમે છે.જે આગામી વર્ષો દરમિયાન વધુ સુધરશે. હવે ગુજરાતમાં ૯૯ ટકા નામાંકન ભૂતકાળના વર્ષોમાં ગુજરાતમાં વિદ્યાર્થીઓનું નામાંકન ૭૫ ટકા હતું.તેમાંથી ધોરણ ૧થી ૭ના વિદ્યાર્થીઓમાં ૩૭ ટકા ‌વિદ્યાર્થીઓ શાળા છોડી જતા હતા.જ્યારે ધોરણ ૧થી ૫ના વિદ્યાર્થીઓમાં ડ્રોપ આઉટ રેશિયો ૨૦ ટકા હતો પરંતુ તે પછીના વર્ષોમાં ભાજપ સરકારના શાસનના શિક્ષણમાં આયોજનના કારણે ૯૯ ટકા નામાંકન થાય છે અને ડ્રોપ આઉટ રેશિયો ૨ ટકા થયો છે.જે શૂન્ય સુધી લઈ જવાશે. કેન્દ્રની નવી શિક્ષણનીતિની જાહેરાત મહાત્મા મંદિરમાં કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવાનું નક્કી કર્યુ છે.જોકે, સરકાર, આ માટે એવી પધ્ધતિ અમલમાં મૂકશે કે એપ્રિલ-મેમાં દેશની ગ્રામ સભા પાસેથી નવી શિક્ષણ નીતિમાં સામેલ કરવા પાત્ર બાબતે અભિપ્રાય માંગશે.તે પછી જૂનમાં દેશભરમાં તાલુકા કક્ષાએ. ઓગષ્ટમાં જિલ્લા કક્ષાએ, સપ્ટેમ્બરમાં રાજ્ય કક્ષા, ઓકટોબરમાં ઝોનલ કક્ષાએ અભિપ્રાયો મેળવ્યા બાદ તેનો અભ્યાસ કરીને નવી નીતિ બનાવાશે અને તેની આખરી સત્તાવાર જાહેરાત ગાંધીનગર સ્થિર મહાત્મા મંદિરમાં કરાશે. -ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ અમલમાં મૂકાશે -માત્ર નોન-ગ્રાન્ટેડ શાળાઓને સરકાર હવેથી વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૭૫૦૦ ગ્રાન્ટ આપશે -જે શાળામાં વિદ્યાર્થી ૭૫ ટકાથી વધુ ગુણ મેળવશે તે શાળાને વિદ્યાર્થી દીઠ ૧૦ ટકા વધુ ગ્રાન્ટ અપાશે -૩૩૦૦ નવા વિધા સહાયકો, ૧૦૦૦ નવા મુખ્ય શિક્ષકોની નિમણૂક કરાશે -હવેથી શિક્ષકોની બદલી ઓનલાઈન કરાશે -વિદ્યાર્થી દીઠ વાર્ષિક ૧૩ હજારની સહાય અપાશે - બ્લોક મૂકી શિક્ષણ અપાશે -ધો.૧થી ૫ના વિદ્યાર્થીઓને ૧ કિ.મી.થી વધુ અને ધો.૬થી ૮ના વિદ્યાર્થીઓને ૩ કિ.મી.થી વધુ ચાલવું પડતું હશે તો ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરાશે -કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિની જાહેરાત મહાત્મા મંદિર - ગાંધીનગર ખાતે મોટા કાર્યક્રમમાં કરાશે -બે નવી યુનિવર્સિટીઓ અને ૧૦ નવી કોલેજોની સ્થાપના કરાશે - તમામ પરીક્ષા કેન્દ્રોમાં હવેથી સીસીટીવી કેમેરા મૂકાશે અને તેનું મોનિટરિંગ ગાંધીનગરના કંટ્રોલ રૂમમાંથી કરાશે.

...

Wednesday, 25 March 2015

પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને આ હાથ આખે આખો બળે, એમ પણ બને જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછુ વળે, એમ પણ બને એવું છે થોડું છેતરે રસ્ત કે ભોમિયા એક પગ બીજા પગ ને છળે, એમ પણ બને જે શોધવામાં જિંદગી આખી પસાર થાય ને એ જ હોય પગની તળે, એમ ૫ણ બને તું ઢાળ ઢોલિયો, હું ગઝલ નો દીવો કરું, અંધારું ઘર ને ઘેરી વળે, એમ પણ બને. -મનોજ ખંડેરિ...

હું નયનનું નીર છું પ્રેમનું તકદીર છું ખેંચશો – હારી જશો દ્રૌપદીનું ચીર છું અર્જુને પૂછ્યું મને રે તું કોનું તીર છું જે નજર આવે નહીં તેની હું તસ્વીર છું પાત્ર લાવો હેમનું હું સિંહણનું ક્ષીર છું જન્મના ફેરાની હું તૂટતી ઝંજીર છું જાય છે આદમ? ભલે! દુ:ખ નથી-દિલગીર છું – શેખાદમ આબુવ...

દીવાનગીની હદ સુધી મુજથી ન જવાયું ટળવળતું રહ્યું સ્વપ્ન ફરી એક નમાયું તુજ આત્મકથામાં થયો ઉલ્લેખ ન મારો એક પાનું જો કે સાવ તેમાં કોરું રખાયું કાંટા હવે ખૂંચે છે તો ઘા પણ નથી પડતા ક્યારે તે રુઝાયું છે જે ફૂલોથી ઘવાયું તારી સ્મૃતિ તારા જ વિચારો અહીં દાટ્યા ને નામ કબર પર છતાં મારું જ લખાયું ઇતિહાસ લખાયો તે ઘડી નામ કોઇનું સગવડતાભરી રીતે ‘રઈશ’ ભૂલી જવાયું - રઈશ મન...

ભીડ ભરેલો ભરચક છું હું કોલાહલની છાલક છું હું ઘડિયાળોની ટકટક છું હું આ નગરની વાચાળે. એકાંતે અટવાતો ચાલું મારાથી અકડાતો ચાલું હું જ મને અથડાતો ચાલું આ સફરની વાચાળે. -મનોજ ખંડેર...

Wednesday, 11 March 2015

GUJARAT HIGH COURT VARIOUS POSTS RESULT

Select List of Assistant (Jr.Clerk), on the establishment of the Subordinate Courts of Gujarat State.    Centralized Wait List of Assistant (Jr.Clerk), on the establishment of the Subordinate Courts of Gujarat State.      Select List of PEON (Class-IV), on the establishment of the Subordinate Courts of Gujarat State.     Centralized Wait List of PEON (Class-IV),...

Tuesday, 10 March 2015