Thursday, 26 March 2015

ભીડ ભરેલો ભરચક છું હું કોલાહલની છાલક છું હું ઘડિયાળોની ટકટક છું હું આ નગરની વાચાળે. એકાંતે અટવાતો ચાલું મારાથી અકડાતો ચાલું હું જ મને અથડાતો ચાલું આ સફરની વાચાળે. -મનોજ ખંડેરિયા

0 comments:

Post a Comment