જે મિત્રો GTU ની CCC Practical Exam ની તૈયારી કરતા એ એ દોસ્તો માટે Gujarati Indic Input (shruti) ની જરૂર પડે છે. ગુજરાતી ટાઈપીંગ માટે આ Gujarati Indic Input (shruti) ઉપયોગી બનશે. જેના દ્વારા સરળતાથી ગુજરાર્તી ટાઈપીંગ કરી શકાશે. Gujarati Indic Input (shruti) તમારા કમ્પ્યુટરમાં ઈસ્ટોલ કર્યા ચાલુ કરવા માટે Alt + Shift કી દબાવીને શરુ કરી શકશો અને બંધ કરવા માટે પણ Alt + Shift બંધ કરી શકાશે. તો મિત્રો તમારા કમ્પ્યુટરમાં Gujarati Indic Input (shruti) નાં હોય તો નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી તમે પણ ગુજરાતી ટાઈપીંગની મજા માની શકશો. 00:56:00 Yo CCC No comments Gujarati Indic Input (shruti) Vista/Windows-7 32 Bit. :: Click 64 bit. :: click Typing information :: click here Email ThisBlogThis!Share to XShare to Facebook Share This: Facebook Twitter Google+ Stumble Digg
0 comments:
Post a Comment