Thursday, 16 April 2015

Current Affairs 56 સામાન્ય જ્ઞાન તા. 16/4/15 1) તિસ્તા સેતલવાડ "સબરંગ" નામની એન.જી.ઓ.(સ્વૈચ્છિક સંસ્થા) સાથે સંકળાયેલા છે. 2) નાસા સંસ્થાનાં ક્યુરિયોસિટી રોવરને મંગળની જમીનમાં પર્કલોરેટ નામનું કેમિકલ મળ્યુ હોવાનું જાહેર કરેલ છે. 3) વૈજ્ઞાનિકોનાં કહેવા મુજબ પર્કલોરેટ નામનું કેમિકલ વાતાવરણ માંથી પાણીનાં ભેજને શોષે છે. 4) બીજા વિશ્વયુધ્ધમાં પાયલટ રહી ચુકેલા ડોગ ગ્રેગોરીની કાર અન્ય કાર સાથે અથડાતા તેઓ હોસ્પિટલમાં દાખલ થયા સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા. 5) આપણા દેશની સૌથી મોટી ઓન લાઇન કંપની ફ્લિપકાર્ટ છે. 6) ગઇકાલે પાકિસ્તાન દ્વારા "ગૌરી" મિસાઈલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું, આ મિસાઈલની ક્ષમતા 1300 કિ.મી. પરમાણુ હથિયાર લઇ જવાની છે. 7) પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ મમનુન હુસૈન છે. અને વડાપ્રધાન નવાઝ શરિફ છે. 8) કેનેડા સૌથી વધુ યુરેનિયમનું ઉત્પાદન કરે છે. 9) ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનાં ભિષ્મ પિતામહ ગોવિંદભાઇ પટેલનું કેન્સરનાં કારણે અવસાન. 10) ભારતનું પહેલુ સ્માર્ટ સિટી ગાંધીનગર પાસે આકાર લઇ રહેલ (GIFT) સિટી છે તે. 11) દૈનિક ભાસ્કર પાવર લિમીટેડ (D.B.P.L.) માટે એક 600 મેગાવોટની ક્ષમતા વાળુ તાપ વિદ્યુત પરિયોજના (BHEL) અંતર્ગત છતિસગઢમાં સ્થાપવામાં આવશે. 12) (BHEL) નું પુરૂનામ ભારત હેવી ઇલેકટ્રિક લિમીટેડ થાય છે. 13) હાલમાંપ્રસિધ્ધ ગાયક હેએમ હનિફાનું અવસાન થયું. 14) ભારતનાં નવા ચૂંટણી કમિશનર તરીકે નજીમ જૈસી નિયુક્તિ પામ્યા છે. 15) સુર્યકુમાર બોઝ સુભાષચંદ્ર બોઝનાં પ્રપૌત્ર છે, જે ઇન્ડો-જર્મન એસોસિયેશનનાં પ્રમુખ છે. -પરેશ ચાવડ
edusafar

0 comments:

Post a Comment