.
૧) ભારતની મધ્યસ્થ બેંક આર.બી.આઈ.(રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા) ની સ્થાપનાના ૮૦ વર્ષ, બેન્કે ૮૦ માં સ્થાપના દિને ખાસ સમારોહનું આયોજન કરેલ. તેમાં દેશના વડાપ્રધાન અને નાણામંત્રીએ હાજરી આપેલી, હાલ રીઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજન છે.
૨) તા. ૧/૪/૧૫ ના રોજ વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ કે જે જાપાનમાં રહેતા હતા, તે મીસાઓ ઓકવાનું ૧૧૭ વર્ષની વયે અવસાન થયું.
૩) મીસવો ઓકવાનું અવસાન થતા હાલ અમેરિકા સ્થિત ગેટરુડ વિવર નામની મહિલા સૌથી વૃદ્ધ વ્યક્તિ ગણાશે, જેની વાય ૧૧૬ વર્ષ, ૨૭૨ દિવસ છે.
૪) સૌથી લાંબુ જીવવાનો વિશ્વ રેકોર્ડ ફ્રાન્સના જેની ક્લેમેન્ટના નામે છે તેઓ ૧૨૨ વર્ષ, ૧૬૪ દિવસ સુધી જીવિત રહ્યા હતા.
૫) ન્યુઝીલેન્ડના ઝડપી બોલર કાઈલ મિલ્સે ક્રિકેટની તમામ રમતો માંથી નિવૃત્તિ જાહેર કરી છે. મિલ્સને આ વખતે ત્યાંની વિશ્વકપ ટીમમાં સામેલ કરાયો હતો પરુંત તેને એકપણ મેચમાં રમવાનો ચાંન્ચ મળ્યો ના હતો.
૬) રાજકોટ શહેરમાં આગામી ૧૫ એપ્રિલથી મહાનગર પાલિકા દ્વારા સાઇકલ ભાડે આપવાની સ્કીમ શરુ થશે. ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ અર્બન ડેવલોપમેન્ટની સ્કીમ હેઠળ આ પ્રોજેક્ટ શરુ થશે, મહાનગર પાલિકા દ્વ્રારા પી.પી.પી. યોજના હેઠળ ૬૦ સાઈકલ ખરીદીને રાહદારીઓને ભાડે આપાશે.
૭) ૧ એપ્રિલ ૨૦૧૫ થી રેલ્વે ટીકીટ ૧૨૦ દિવસ અગાઉ બુકિંગ કરાવી શકાશે.
૮) ટપાલ વિભાગમાં છેલ્લા ૧૩૫ વર્ષથી ચાલતી મનીઓર્ડર સેવા બંધ કરવામાં આવી. હવે તેના બદલે ઇન્સ્ટન્ટ મનીઓર્ડર સેવા શરુ થશે.
૯) નવી નીતિના અનુસંધાને ભારતના વાણીજ્ય સચિવ રાજીવ ખેરના જણાવ્યા મુજબ આગામી પાંચ વર્ષમાં ૯૦૦ અજબ ડોલરની નિકાસ થઇ તેવું આયોજન કવવામાં આવશે.
૧૦) ભારતની તમાકુ વિરોધી જુમ્બેશની જાહેરાતના પોસ્ટરમાં જેનો સારો ફાળો છે, તે પોસ્ટર ગર્લ સુનીતા તોમરનું તેના વતન મધ્યપ્રદેશમાં મૃત્યુ થયું.
૧૨) ICC ના અધ્યક્ષ કમાલ મુસ્તફાએ રાજીનામું આપ્યું.
૧૩) ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાની નેધરલેન્ડની બેંકમાં નોકરી કરતા પ્રિયંકા ચૌધરી સાથે સગાઇ થશે, જોકે બંને બાળપણથી એક બીજાથી પરિચિત છે.
૧૩) અમદાવાદમાં આગામી ૬ એપ્રિલથી આંતરાષ્ટ્રીય મહિલા ટેનીસ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે, આ રમતમાં ૧૪ દેશની મહિલા રમત રમશે.
૧૪) વર્ષ ૨૦૧૪-૧૫ માં દ્વરકાધીશ મંદિરની આવક ૭ કરોડ ૯૭ લાખ ૪૧૪ ગ્રામ સોનું, અને ૩૫ કિલો ચાંદીની ભેટ મળી.
૧૫) દ્વારકાધીશ મંદિરમાં થતી આવકમાંથી ૮૩ % પુજારી તરીકે રહેલાને મળે છે, ૧૫% મંદિરનો વહીવટ કરનાર સમિતિને મળે છે, ૨ % ચેરીટી કમિશનર ને ફાળે જાય છે.
THANKS TO EDUSAFAR.
0 comments:
Post a Comment