Thursday, 2 April 2015

Current affairs date: 03/04/2015

સામાન્ય જ્ઞાન 1 ) ફેબ્રુઆરી 2015 નાં મુજબ ભારતનાં કેન્દ્રિય સંરક્ષણ મંત્રી મનોહર પારિકર છે. 2 ) હાલનું 2015-16 નું વર્ષ ભારત સરકાર જળક્રાંતિ વર્ષ તરીકે ઉજવશે. 3 ) 16 જાન્યુઆરી 2015 માં ભારતનાં નવા ચૂંટણી કમિશ્નર હરિશંકર બ્રહ્મા બન્યાં. 4 ) 29 જાન્યુઆરી 2015 નાં રોજ ભારતનાં નવા નિમાયેલા વિદેશ સચિવ ડૉં એસ. જય શંકરે હોદ્દો સંભાળ્યો. 5 ) 20/2/2015 ના રોજ વડાપ્રધાને ઇશાનના રાજ્યો ને જોડવા નહારલગન-દિલ્લી રેલ સેવા શરુ કરી. 6 ) વર્ષ 2015 માં ભારત સરકારે એક રૂ.ની નોટ ફરી બજારમાં મૂંકવાનો નિર્ણય લીધો છે. 7 ) વર્ષ 2017 ફિફાવર્લ્ડ કપ અંડર -17 ભારત દેશમાં આયોજીત થશે. 8 ) કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલની શરૂઆત 25 જાન્યુઆરી 2015 થી કરેલ છે. 9 ) આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કે ભારતમાં પ્રથમવાર મોબાઇલ ફોન પર ડિઝીટલ બેન્કનો શુભારંભ કરાવ્યો. 10 ) યશ ભારતી પુરસ્કાર ઉતરપ્રદેશની રાજય સરકાર દ્વારા સાહિત્ય, લલીત કલા, લોકસંગીત, શાસ્ત્રીય સંગીત, અને રમત-ગમતમાં ઉત્કૃષ્ઠ પ્રદાન બદલ આપવામાં આવે છે. // પરેશ ચાવડા // Download this App https://play.google.com/store/apps/details?id=com.edusafar

0 comments:

Post a Comment