Thursday, 2 April 2015

ભારતીય ફોજદારી ધારાનો પરિચય.IMP FOR POLICE DEPARTMENT EXAMS

. ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલી કલમો છે?-512 📝 ભારતીય ફોજદારી ધારાની કઇ કલમમાં વ્યક્તિની વ્યાખ્યા આપેલી છે-11 📝 ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં સરકારી નોકરની વ્યાખ્યા આપેલી છે?-કલમ 21 📝 ભારતીય ફોજદારી ધારાની કઇ કલમમાં ગુનાની વ્યાખ્યા આપેલી છે?- કલમ 40 📝 ભારતીય ફોજદારી ધારાની કઇ કલમમાં હાનીની વ્યાખ્યા આપેલી છે?-કલમ 44 📝 ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં સજાની વ્યાખ્યા આપવામાં આવેલી છે? -કોઈ વ્યાખ્યા આપેલ નથી 📝 ભારતીય ફોજદારી ધારા પ્રમાણે એટલે શું? -મ્રૃત્યુ એટલે કોઇ માણસનુ મ્રૃત્યુ 📝 ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા આપેલી છે? -કલમ 52 📝 ગુનાહિત કાવતરાની વ્યાખ્યા કઇ કલમમાં આપેલ છે? -કલમ 120 એ 📝 ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપેલી છે?- કલમ 141 📝 હુલ્લડની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે?- 146 📝 બખેડાની વ્યાખ્યા કઇ કમમાં આપેલી છે?- કલમ 159 📝 જાહેર ઉપદ્રવની વ્યાખ્યા કઇ કલમમાં આપેલી છે?-કલમ 268 📝 ખૂનની વ્યાખ્યા કઈ કલમમાંઆપેલી છે?-કલમ 300 📝 સાપરાધ મનુષ્યવધની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?-299 📝 વ્યથાની વ્યાખ્યા કઇ કલમમાં આપવામાં આવેલી છે?- 319 📝 મહાવ્યથાની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?- કલમ 320 📝 હુમલાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? -કલમ 351 📝 બળાત્કારની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?- કલમ 375 📝 ચોરીની વ્યાખ્યા કઇ કલમમાં આપેલી છે?-કલમ 378 📝 લૂંટની વ્યાખ્યા કઇ કલમ હેઠળ આપવામાં આવી છે?- 390 📝 ધાડની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે?- કલમ 391 📝 બદનક્ષીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી -499

0 comments:

Post a Comment